શંખનાદ કાર્યાલય
ઝડપાયેલ રમેશ ઉમરાળાના દેવળીયા ગામનો અને મહેશ ચિત્રામાં રહે છે, બોરતળાવ પોલીસના હાથે બન્ને ઝડપાયા

ભાવનગર બોરતળાવ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પોકેટકોપ એપ્લિકેશન મદદથી બે બાઈક ચોરને ઝડપી લીધા છે જે એક ઉમરાળાના દેવળીયા ગામ અને એક ચિત્રાના ઇસમને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી છે જેમાં દેવળીયા ગામના રમેશે રાજપરા ખોડિયાર મંદિરથી બાઈક ચોરીની કબૂલાત આપી છે અને અન્ય મહેશ ચિત્રાવાળાએ ભાવનગર ગધેડીયા ગ્રાઉન્ડમાંથી આંનદમેળા દરમિયાન ચોરી કર્યાની કબૂલાત આપી છે આમ બન્નેની પોલીસે ધડપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here