
નિલેશ આહીર
આજે વહેલી સવારે રાજકોટ ભાવનગર રોડ હાઇવે રંઘોળા ઢસા વચ્ચે નજીક લોડિંગ બોલેરો ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે ધોળા ગામના રહેવાસી અને શાકભાજીના વેપાર સાથે જોડાયેલ વહેલી પરોઢે ઢસા ગામે શાકભાજી ભરવા જતી વેળાએ નડ્યો હતો અકસ્માતમાં ધોળા જંકશના હરેશભાઈ ગગજીભાઈનું સ્થળ પર જ મોત થયું હતું તેમજ સાથે આહીર જીતેશભાઈને પણ ગંભીર ઈજાઓ થયેલી જેઓને તાત્કાલિક હોસ્પિટલે ખસેડેલ અકસ્માતની જાણ થતાં ઢસા પોલીસ કાફલો ઘટના સ્થળે પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ.