સિહોર મામલતદાર કચેરી ખાતે ચૂંટણી લક્ષી ઝુંબેશ બેઠક
હરીશ પવાર
સિહોર મામલતદાર કચેરીના કોન્ફોરેન્સ હોલ ખાતે જે ગઈકાલે મહોરમ તહેવારની જાહેર રજા હોવા છતાં ભારત ચૂંટણીપંચ ની તા 1.9.19 થી જે મતદાર ચકાસણી 1 માસ સુધી ની કામગીરી થઈ રહેવાનીની હોય જેની તકેદારી રૂપે અધિકારીઓ સાથે સ્થાનિક ચૂંટણી શાખાઓ માં રાત દિવસ કામોનો ધમ-ધમાટ જોવા મળે છે સિહોર પ્રાંત કચેરી તથા પાલીતાણા પ્રાંત કચેરી કલેકટર ગોકલાની અને કે.કે.સોલંકી જે સિહોર શહેર સહિત ભાવનગર ગ્રામ્ય અને પાલીતાણા મતદાન વિભાગના અધિકારીઓ સાથે સ્થાનિક સ્ટાફ રાતદિવસ સતત કામો કરીને મીટીંગો લેવામાં આવે છે રજાના દિવસોમાં પણ મામલતદાર કચેરીમાં સરકારી કામો સાથે ચૂંટણી વિભાગોમાં ધમ-ધમાટ દેખાઈ છે