
હરીશ પવાર
સિહોર શહેરની નામાંકીત શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ – સિહોર ખાતે તારીખ -૨૧/૦૯/૨૦૧૯ ને બુધવારનાં રોજ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શાળા પરિવાર દ્વારા લઘુરૂદ્રિનું આયોજન કરવામાં આવ્યુ. ટ્રસ્ટી/સંચાલકશ્રી પી.કે.મોરડીયા સાહેબ, મેનેજમેન્ટની ટીમ, શિક્ષણ ગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભગવાન મહાદેવ પર દૂધ અને બીલીપત્ર ચડાવી લઘુરૂદ્રિ કરવામાં આવી હતી. લઘુરૂદ્રિ પુર્ણ થયા બાદ મહા પ્રસાદનું પણ આયોજન કરેલ હતુ