આ સંસ્થા દરેક સામાજિક કાર્યોમાં એક ડગલું આગળ, હવે પર્યાવરણ બચાવોની ઝુંબેશ

બ્રિજેશ ગૌસ્વામી
સિંહોરની જે જે મહેતા સંસ્થા દરેક સામાજિક કાર્યોમાં એક ડગલું આગળ પડતી હોય છે જેના અનેક દાખલાઓ આપી શકાય તેમ છે ત્યારે સિહોરની જે જે મહેતા સંસ્થા હવે ૧૬૦૦ જેટલા વૃક્ષો વાવશે દિન-પ્રતિદિન સમગ્ર પૃથ્વીનાં તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણ તેની સંતુલન ગુમાવી રહ્યું છે. અતિશય ગરમી પડવી, અતિશય વરસાદ પડવો તથા ઋતુમાં અનિયમિત પરિવર્તન થવું વગેરે ઘટનાઆે સામાન્ય થઈ છે. ત્યારે આ બધા માઠા પરિણામોમાંથી એક માત્ર વૃક્ષો(જંગલો) જ બચાવી શકે તેમ છે.તેથી વધુ ને વધુ વૃક્ષારોપણ થાય અને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નોના ભાગ રૂપે સિહોરની જે જે મહેતા સંસ્થાએ આજે સ્કૂલના પટાગણમાં ૫૧ જેટલા વૃક્ષો વાવ્યા છે અને આવતા દિવસોમાં ૧૬૦૦ જેટલા વૃક્ષો વાવીને દરેક વૃક્ષના જતન માટેના પણ પ્રયત્નો હાથ ધરીને પર્યાવરણ બચાવોના સંકલ્પ સાથે આવતા દિવસોમાં વધુ વૃક્ષો વાવીને જેનું જતન પણ કરવામાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here