દેવરાજ બુધેલીયા
સિહોરના અનિલભાઈ મહેતા ની ઠાકોરજીની હવેલી ખાતે આજરોજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોર્ડ નંબર 8 ના સભ્યશ્રી અને કારોબારી ચેરમેન અશ્વિનભાઈ બુઢનપરા હિરલ બેન બુધેલીયા ઘનશ્યામભાઈ રાણા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અનિલભાઈ મહેતા મીનાબેન મહેતા વગેરેના હાથે દિપ પ્રાગટ્ય કરી કેમ્પ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી શિહોર અર્બન હેલ્થ સેન્ટર ની ટીમ દ્વારા અને ડોક્ટર દ્વારા સર્વ દર્દીઓને સારવાર આપવામા આવીહતી અ ને દવા પણ આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here