દેવરાજ બુધેલીયા
ભાવનગર એલસીબી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો શહેર અને જિલ્લાના નાસ્તા ફરતાઓને પકડવા માટે ખાનગી રાહે પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ભાવનગર શહેરના વાલ્કેટ પાસે એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે સિહોર પોલીસ મથકના ગુન્હામાં ફરાર અલ્પેશ ઉર્ફે લાલો ચંદુભાઈ ત્યારે રસ્તા પર ઉભો છે હકીકત વાળી જગ્યાએ સ્ટાફ પોહચતા ઉભેલા ઇસમને નામ સરનામું પૂછતાં જેમણે લાલો ઉર્ફે અલ્પેશ કોળી હોવાનું જણાવી જેથી એલસીબીએ તેમની સીઆરપી કલમ ૪૧(૧) મુજબ અટક કરેલ છે અને સિહોર પોલીસને જાણ કરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here