મોટાભાગની ફેક્ટરીઓમાં કામગીરી બંધ હોવાથી ટ્રક ઉદ્યોગ પડી ભાંગ્યો, હજારો બેકાર બન્યા

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અત્યારે લોકડાઉનના કારણે સિહોર જીઆઇડીસી સહિત જિલ્લામાં લગભગ મોટાભાગની ફેક્ટરીઓ બંધ હોવાથી ટ્રાન્સપોર્ટ ઉધોેગમાં પણ મંદી ચાલી રહી છે અને ઘણી જગ્યાએ નાના ટ્રાન્સપોર્ટરોના પેમેન્ટ ફસાયેલા છે અને જેના કારણે ડ્રાઈવરોના પગાર પણ આપી શકાતા નથી લોકડાઉન દરમિયાન છેલ્લા બે મહીનાથી ટ્રાન્સપોર્ટ ઉધોગ વેલ્ટીનેટર ઉપર છે હવે લાબો સમય ચાલી શકે તેમ નથી. કેન્દ્ર સરકાર ટ્રાન્સપોર્ટ ઉધોગ માટે પણ વિશેષ નાણાકિય આથક પેકેજ જાહેર કરે નહીતર મરવાના વાકે ચાલતા આ સેક્ટર ના ધંધા બંધ થઈ જશે એમા કોઈ બે મત નથી તેઓ ગણગણાટ શરૂ થયો છે ઉલ્લેખનીય છે જિલ્લામાં ટ્રક વ્યવસાય સાથે અનેક ડ્રાઇવર કંડકડરોની રોજીરોટી રોજગાર જોડાયેલો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here