દેશની સર્વોચ્ચ અદાલતના નવા ચીફ જસ્ટિસને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે.  દેશના આગામી ચીફ જસ્ટિસ યુ યુ લલિત બની શકે છે. નોંધનીય છે કે, આગામી 26 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટના CJI રમણા નિવૃત થતાં હોઇ હવે જસ્ટિસ યુ યુ લલિત દેશના આગામી ચીફ જસ્ટિસ બની શકે છે..

Justice UU Lalit can become the next Chief Justice of the country! Current CJI Ramana recommended

સુપ્રીમ કોર્ટના વર્તમાન CJI જસ્ટિસ રમણાએ જસ્ટિસ લલિતના નામની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી છે. પરંપરા મુજબ નિવૃત્ત થતા CJI નવા CJIના નામની ભલામણ કરે છે. જેથી હવે દેશના નવા ચીફ જસ્ટિસ યુ યુ લલિત બની શકે છે. નોંધનીય છે કે, CJI રમણા 26 ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે.

Justice UU Lalit can become the next Chief Justice of the country! Current CJI Ramana recommended

ભારતના ચીફ જસ્ટિસ એનવી રમણાએ આજે તેમના અનુગામી તરીકે જસ્ટિસ યુયુ લલિતના નામની ભલામણ કરી છે. જસ્ટિસ લલિત 49મા CJI બની શકે છે. ચીફ જસ્ટિસ રમણા આ મહિને નિવૃત્ત થઈ રહ્યા છે.