સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા આપે બેસાડી મને ખુબજ આનંદ થયો કે એ ભારત ના હિતેચ્છુ હતા ને તેઓએ ભારત ને એક નવી રાહ ચીંધી હતી ને તેવો ખરા અર્થ માં દેશના રાજનેતા હતા

પણ જ્યારે રજવાડા રાજાશાહિ થી લોકશાહી માં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ નો વિચાર સાથે સહમત થયા
અને, કોઈ પણ પોતાના સ્વાર્થ નો વિચાર કર્યા વગર વારસાઈ થી આવેલ વર્ષો જુના રાજ રજવાડા આપી દેવામાં જરા પણ મનને આંચ ના લગાડી ને મન મોટું રાખીને પ્રજાહિત માટે સ્વતંત્રતાના નેતા સાથે લોકશાહીના હિતમાં રજવાડા ઉદાર હાથે અને હસતા મુખે આપીદેનાર નું પુસ્તકમા પાઠ અમલ કરવા જોઈએજેથી વિધાર્થીકાળ થી જ યુવાનોમાં ત્યાગ બલિદાન અને શોર્ય રસનો સંચાર થાય જેના માટે ભાવનગર નું પહેલું રજવાડું-રાજપાટ સરકાર ના ચરણો આપનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો લેખ તેવોની શોર્યગાથા આજના ભણતર માં અમલ માં આવે તેવી લોકમાંગ સાથે અમારી પણ લાગણી છે

ગુજરાતની ધરતીએ એવા ઘણા વીર પુરૂષો-મહિલાઓ ત્યાગી બલિદાનીઓ આપ્યા છે ત્યારે આ લોકો નો ઇતિહાસ કેમ ભુલાય ને તેવોના સંસ્કાર આવનારી પેઢીને વધુ મજબૂત કરશે ત્યારે દેવાયત બોદર પોતાના દીકરા નું બલિદાન આપીને આશરો ધર્મ જીવંત રાખવા જેવા, તથા,જોગીદાસ ખુમાણ જેવા મહાન અને નીતિ નેક ટેક ધારણ પવિત્ર બહારવટિયા ,મહાન કવિ પિંગલશી નરેલા, કાગ બાપુ તથા દાદબાપુ, શંકરદાન દેથા, જેવવા અનેક કવિના તથા ભારતના મહાનપુરુષો ના પાઠ લેખ ભણતરમાં ઉમેરવા જોઈએ

જેથી આપણા ભારત ના યુવાનો આવા મહાન લોકોના પાઠ ભણીને શુરવીર દાતાર અને સંતવૃત્તિના સંસ્કાર પાઠ્ય પુસ્તક માથી ભણી મહાન વ્યક્તિની પ્રેરણા લઈને ભારતની સંસ્કૃતિ ને ઉજાગર કરે આ માટે આપણી જૂની વિરાસત ને ફરી પાઠય પુસ્તકમાં લેખન અને, અમલ કરવા પડશે. તો,એમાંથી કોઈ કૃષ્ણકુમારસિંહજી જેવા દાતાર અને શુરવીર થાય તથા જલારામ બાપા જેવા ભજન ને ભોજન ના પ્રેણતા બને,kavi , કવિ દાદબાપુ પિંગલશીભાઈ નરેલા તથા,નરશી મહેતાં જેવા મહાન લોકો બનવાની પ્રેરણા લઈ શકે

આ બધું શક્ય ત્યારેજ બનશે જ્યારે આવા મહાન લોકોના વિચાર ને જીવન ને વિધાર્થી કાળથી વિધાર્થી પઠણ કરશે ત્યારે અમારો વિચાર અત્યારના યુગના ડોક્ટર એન્જીનીયર કે બિઝનેસ ના વિરુદ્ધ નો નથી પણ આ બધું બનવા સાથે જે સંસ્કાર ની જરૂર છે પડે તે આવા મહાન લોકોથી જ આવશે એવું અમારું દ્રદ્ધ માનવું છેતો આ અમારો વિચાર ને ધ્યાને તથા મહત્વ નો સમજી સરકારશ્રી એ જરૂર યોગ્ય સમજી ને અમલ કરવા અનુરોધ કરું છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here