ભાલ પંથકના પાળીયાદ વામે ઉજવવલા યોજના હેઠળ ગેસ કનેક્શન અપાયા

બ્રિજેશ ગોસ્વામી
ભાવનગરમાં ભાલ પંથકના છેવાડાના ગામ પાલિયાળમાં પ્રધાનમંત્રીની ઉજવવલા ગેસ યોજના હેઠળ ૬૧ પરિવારને ગેસના ચૂલા તેમજ રેગ્યુલેટર સેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કામમાં સ્થાનિક તાલુકા સદસ્ય જાગૃતિબેન કાબડ એ લોકોને આ યોજનાનો લાભ મળે તે માટે જહેમત ઉઠાવી હતી.