હરેશ પવાર
બુધવારના રોજ યોજાનારા તાજીયાને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે સિહોર શહેર ખાતે યોજાનારા તાજીયાને લઈ તંત્ર દ્વારા આવતીકાલે બેઠક મળશે સાથે વરલ, ટાણા, બુઢણા, પાડાપાણ ગામોમાં પણ બુધવારના રોજ મહોરમની ઉજવણીના ભાગરૂપે તાજિયા જુલુસ નીકળનાર છે. આ તહેવાર શાંતિથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અઇચ્છનીય બનાવ ન બને તે માટે ચર્ચા વિચારણા કરવા માટે તા.6/9ને શુક્રવારે સવારે 11 કલાકે મામલતદાર કચેરી, મિટિંગ હોલમાં નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here