શંખનાદ કાર્યાલય
આવતીકાલે તા ૧૦/૧૧/૨૦૧૯ રવિવાર ના રોજ ઇદેમિલાદ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દવારા ઝુલુસ આયોજન થાય છે દર વર્ષની માફક સિહોર શહેર કોંગ્રેસ સમિતિ દવારા આવતીકાલે પણ સવારે ૧૦:૦૦ કલાકે ડૉ.આંબેડકર ચોક ખાતે ઝુલુસ નુ સન્માન કરાશે તો દરેક કોંગ્રેસ ના આગેવાનો, કાયઁકરો એ હાજર રહેવા સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જયદિપસિંહ ગોહિલ તથા સિહોર નગરપાલિકા ના વિરોધ પક્ષ ના નેતાશ્રી કિરણભાઈ ઘેલડા દવારા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here