નિલેશ આહીર
ઉમરાળા ગામે આરોગ્ય વિભાગના રંધોળા PHC સ્ટાફ તેમજ ઉમરાળાનાં અધિકારી દ્વારા ડેંગ્યુ મેલેરિયા જેવા તાવથી બસી શકાય તેવાં હેતુથી ફોગીંગ મશીન દ્વારા ધુંવાડાનો ઉમરાળા ગામના અમુક વિસ્તારોમાં તેમજ ઘરે ઘરે જઇને મશીનથી છટકવા કરવામાં આવયો મચ્છરોનો નષ્ટ થાય તે માટે ધુંવાડાનો છટકાવ કરેલ,મચ્છરોનો કેવી રીતે નાશ થાય તેના વિશે પણ ઉમરાળાના વિસ્તારમાં આરોગ્યની ટીમે માહિતી પૂરી પાડેલ વિસ્તારમાં સ્વચ્છતા રાખવા માટે પણ હાકલ કરેલ.ડેંગ્યુ તાવ મેલેરિયા તાવની સામે કેવી રીતે રક્ષણ કરવું તેવી માહિતીનાં પોસ્ટરનું પણ વિતરણ કરેલ આ કામગીરીમા રંઘોળા PHCના સુપરવાઈઝર વિષ્ણુભાઈ તથા આરોગ્ય કાર્યકર નીલકંઠ પંડ્યા, કમલેશભાઈ, નીતિનભાઈ, જયદીપભાઈ,ગોપાલભાઈ ખટાણા એ લોકોને મેલરીયા અને ડેન્ગ્યુની પ્રાથમિક માહિતી આપી હતી અને ફોગીંગ કામગીરી કરી જેથી ડેન્ગ્યુ અને મેલરીયા મચ્છરનો નાશ કરી શકાય તેની માહિતી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here