ખાનગી શાળા સંચાલકોની ફી ઉધરાવનાની બાબતને લઈને ભાવનગર યુવા સંગઠન દ્વારા આવેદન


મિલન કુવાડિયા
યુવાસેના ભાવનગર ‌શહેર પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા , ભાવનગર શહેર મહામંત્રી હિરાણી ચિરાગભાઈ તેમજ કાળીયાબીડ સીદસર શ્રત્રિય યુવા ‌સંગઠન ના પ્રમુખ લખધિરસિહં જાડેજા (ખીજદળ) દ્વારા કલેકટરશ્રી ને‌ આવેદનપત્ર આપવામાં આવ્યું હતુંશિક્ષકમંત્રી એ‌ જાહેરાત‌ કર્યો ‌‌મુજબ ૨૫% ફી માફી ની જાહેરાત ‌કરવા મા‌‌ આવી છે.

તે હાલ ની કોરોના મહામારી ને લઈ‌ ને લોકો ના ધંધા રોજગાર નહિવત હોવાના કારણે 75% ફી ભરી શકે ‌તેવી આર્થિક પરિસ્થિતિ નથી તેવી વારંવાર રજૂઆત કરવા‌ છતાં વાલીઓનુ‌ હિત જોયા વગર માત્ર સ્કૂલ ની તરફેણ માં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને પુરી ફી વસુ‌લવા છતાં પણ સ્કૂલ ના સંચાલકો શિક્ષક ને પુરતો પગાર નથી ચુકવાતો જેને લઈને ભાવનગર યુવાસેના દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here