કારચાલકે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો

દેવરાજ બુધેલીયા
મહુવા તાલુકાના ખુટવડા ગામે રોડ વચ્ચે દીપડા અને શેઢાડી વચ્ચે યુદ્ધ જામ્યું હતું. દીપડાને શિકાર કરવામાં શેઢાડીના કાંટા નડતા હતા. દીપડાએ શિકાર કરવાની ઘણી કોશિશ કરી હતી પરંતુ શિકાર હાથ લાગ્યો નહોતો અને આખરે દીપડાએ ભાગી જવું પડ્યું હતું. આ દ્રશ્યો કોઇ કાર ચાલકે પોતાના મોબાઇલમાં કેદ કરી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલકર્યો છે ખૂબ આ વિડિઓ ટ્રોલ થયો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here