દેવરાજ બુધેલીયા
ભાવનગર જીલ્લામાં માલધારી સમાજનું ગૌરવ વધાર્યું છે રાજય સરકાર દ્રારા ૨૦૧૯ ખેલમહાકુંભ નું આયોજન કરવામાં આવે છે તેમાં સિહોર ગામના ભરવાડ સમાજ ના એક શિક્ષક શ્રી તેમજ એક માલધારી સમાજ ની દીકરી બંને ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે જઈ છે.જેમાં સિદસર સ્પોર્ટ્સ રમત ગમત મેદાન ખાતે જીલ્લા સ્પધાઁ યોજાઈ હતી.જેમાં સિહોરના કરકોલિયા પ્રા.શાળા ના શિક્ષક તજ ભરવાડ સમાજ નું ગૌરવ વધારેલ તેવાં મનુભાઈ મેર ભરવાડ તેવો રમતગમત સ્પર્ધા માં ગોળાફેક માં ભાવનગર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે તેમજ ગઢડા તાલુકાના સાળંગપુર ગામની ભરવાડ સમાજ ની દીકરી ભુમી ગેલાભાઈ મેર કે તેવોએ પણ ગઢડા તાલુકા કક્ષાએ તેવો રમત ગમત માં શ્રી સ્વામી નારાયણ ગુરૂકુળ હાઈસ્કૂલ ની વિધાથીઁ ભુમી મેર તાલુકા કક્ષા એ લાંબીકુદ માં પ્રથમ નંબર મેળવેલ છે આ બંને જણ આગામી દીવસમાં રાજય કક્ષાએ રમતમાં ભાગ લેશે ભુમી મેર આગામી દિવસમાં જીલ્લા કક્ષા એ રમીને આગામી દીવલમાં ભાગ લે છે આ બંને જણાએ ભરવાડ સમાજનું પણ ગૌરવ વધારેલ છે તેમજ સ્કુલોનું પણ ગૌરલ વધારેલ છે આ બંને ખુબ આગળ વધે તેવી ભરતભાઈ મેર,દેવાભાઈ બુધેલિયા દ્રારા હાદિઁક શુભકામના પાઠવામાં આવી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here