દેવરાજ બુધેલીયા
સિહોર ખાતે આવેલબજરંગદાસ બાપુની મઢુલી નિતીનભાઈ પરમારના ઘર પાસે આજે સવારે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત નગરપાલિકાના વોર્ડ 7 ના પૂર્વ ચૂંટાયેલા સભ્ય નીતીનભાઈ પરમાર ,સ્થાનિક કાર્ય કરતા દિનેશભાઈ સોલંકી,રિટાયર્ડ ફોરેસ્ટ અધિકારી ભરતભાઈ પરમાર તેમજ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના જિલ્લા વાલી રાકેશભાઈ છેલાણા,જિલ્લા ના સહ સંયોજક :અભયસિંહ ચાવડા,ધ્રુવભાઇ ભટ્ટ તાલુકા સંયોજક માયાભાઈ આહિર અને સિહોર યુવા મોરચા મત્રી દેવેન્દ્રભાઈ વાઘેલા તેમજ વિવેકાનંદ યુવા મંડળ ના યુવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here