હરીશ પવાર
ગુજરાત સરકારના યુવા સેવા સાંસ્કૃતિક પ્રવુતિ વિભાગ આયોજીત જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધામાં ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર અર્વા ચીનમાં પ્રથમ સ્થાને તેમજ પ્રાચીન ગરબામાં બીજું સ્થાન મેળવી સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે હવે આ ટિમ આગળ રાજ્ય કક્ષાએ રમવા માટે જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here