
હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં થોડા દિવસ માટે પ્રોબેસનલ અધિકારી તરીકે આવેલા ઉત્સવ ગૌતમ દ્વારા અનેક સુધારોઓ ઓફીસમાં કરવામાં આવ્યા છે આજે ડીમોલેશન બાબતે લોકોમાં રોષને પાલિકા પ્રમુખ દીપ્તિબેન શાસક સભ્યો વિપક્ષના મુકેશ જાની સહિત પાલિકા ઓફિસ ખાતે દોડી ગયા હતા અને લોકોની રજુઆત અને માંગણીઓ સાંભળી હતી પોતાની બંધ દુકાનો ખોલી નાખવા માટે અપીલ પણ કરી હતી અને લોકો વતી પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને રજુઆત પણ કરી હતી અને ગરમા ગરમ મામલાને ઠંડુ પાણી રેડીને થાળે પાડી દેવાયો હતો.