ભાલ પીએસઆઇ બાર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે

હરેશ બુધેલીયા
ભાવનગર અમદાવાદ હાઇવે ઉપર સનેસ ગામ અને નિરમાં ના પાટીયા નજીક અંદાજે 50 વર્ષેની ઉંમરના આધેડની લાશ મળી આવતા ભાલ પીએસઆઇ આર.એચ.બાર પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. સ્થળ ઉપર પ્રાથમિક તપાસ હાથ ધરતા આધેડ ની કોઈ ઓળખ ના મળતા આધેડની ઓળખ મેળવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા. વધુ તપાસ માટે બોડીને વરતેજ ખાતે પેનલ પીએમ માટે મોકલી આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here