
દેવરાજ બુધેલીયા
સિહોરના નગરસેવક અલ્પેશ ત્રિવેદી એ તેના પિતાની તિથિ નિમિતે સોનગઢ ખાતે આવેલ માનવ સેવા આશ્રમના માનસિક દિવ્યાંગ લોકોને ભોજન કરાવ્યું હતું સોનગઢ નજીક આવેલ પીપરલા ખાતે માનવ આશ્રમ આવેલો છે અહીં બેસહારા મંદબુદ્ધિ સહિતના લોકોનો સહારો ગાંડા આશ્રમ તરીકે ઓળખાય છે સિંહોર વોર્ડ નં ૪ ના નગરસેવક અલ્પેશ ત્રિવેદીના પિતાશ્રી તિથિ નિમિતે અહીં ભોજનનું સુંદર આયોજન કરીને સમાજને એક અલગ ઉદાહરણ આપ્યું છે