રવિવારે સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે આગેવાન અગ્રણીઓની ઉપસ્થિતી માં કાર્યક્રમોનું આયોજન થયું

હરીશ પવાર
ગત રવિવારના રોજ સિહોરના બંધનપાટીઁ પ્લોટ ખાતે નિજાનંદ પરિવાર ભાવનગર ને ૪ વર્ષ પૂર્ણ થતા સ્નેહમિલન ઋણસ્વીકાર સેવાસન્માન નારીશકિત સન્માન વિવિધ ક્ષેત્રેના અગ્રણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆત મંગલદિપ પ્રાગટ્ય સ્વામીશ્રી સુખદેવાનંદજી મહારાજ (જલધારા ખોડિયાર મંદિર) આંબલા યોગી ભાવશાથજીબાપુ (દેવગાણા) ના હસ્તે થયેલ રાજુભાઈ પંડયા દ્રારા સ્તુતિ રજુ કરાઈ ભીખાલાલ વાધેલા દ્રારા કાર્યક્રમનું મહત્વ સમજાવેલ સ્વાગત પ્રવચન ભાવેશભાઈ પંડયા દ્રારા કરેલ સંસ્થા વિશે અનિલભાઈ પંડિત, મેહુલભાઈ રાજયગુરૂ દ્રારા સમજાવેલ.ઋણ સ્વીકાર સન્માન કિતીઁદેવસિહ ગોહિલ (નૃત્યકાર) કે.પી.કુંચાલા (સેવા નિવુતી) કરણસિંહ હાડા (અનોખી સેવા) ભીખાલાલ વાધેલા (સાહિત્યકાર) રાજુભાઈ પંડયા (ભજનીક) ધ્રુવભાઈ (વાયોલિન) મહેશભાઈ મહેતા (ગાયક) શૈલેષભાઇ (હાસ્ય) હંસાબેન સાધ્વી (ભજનીક) શ્રીમતી મીનાબેન ભટ્ટ (સેવા નિવૃત્ત) નારી શકિત માં શ્રીમતી હેમલબેન દવે (મહિલા ઉત્કસઁ) કુ.ચંપાબેન હેરમ (સોનગઢ) હંસાબેન પરમાર (અનોખી ભુમિકા) કુ.દેવાંશી ભીલ (યુવા ફોટોગ્રાફર) સેવા સન્માનમાં રામજીભાઈ મકવાણા, ડો.વિજયભાઈ કંડોલિયા, હરિબાપુ, રસુલભાઈ પઢીયાર,સુમેન્દ્રસિહ સરવૈયા,ભરતભાઈ પરમાર, મહેશભાઈ લાધવા,ધવલભાઈ રાજયગુરૂ નું સન્માન સંતોના હસ્તે કરાયેલ.પત્રકાર મુકેશભાઈ પંડિત,ગઢવીભાઈ,જાડેજાભાઈ દ્રારા મંતવ્યો રજુ કરાયા હતા.સમ્રગ કાયઁક્રમનું સંચાલન પુનમબેન દ્રારા કરાયેલ.બટુકભાઈ ઠાકોર,શૈલેષભાઇ રાવળ દ્રારા હાસ્ય,દક્ષાબેન વ્યાસ દ્રારા ગીતો અને રાજુભાઈ,ભીખાલાલ,મહેશભાઈ મહેતા,કીતિઁદેવસિહ ગોહિલ દ્રારા ગીતો રજુ કરાયા આભારવિધિ જી.ડી.ભીલ દ્રારા કરાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here