બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર દેશ અને રાજ્યમાં જન્માષ્મીની ભાવભેર ઉજવણી થઈ છે ત્યારે સિહોર તાલુકાના નેસડા ખાતે પણ જન્માષ્ટમીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર નેસડા ગામ આયોજિત જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા નિકળી હતી આ શોભાયાત્રા મુખ્ય માર્ગો પર ફરી પુર્ણ થઈ હતી મોટી સંખ્યામાં ભાવિકો શોભાયાત્રામાં જોડાયા હતા જન્માષ્ટમીની રાત્રે ૧૨ કલાકે ભગવાન શ્રી કૃષણનો જન્મોત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. અને સમગ્ર નેસડા કૃષ્ણમય બની ગયું હતું.