
શંખનાદ કાર્યાલય
આજે રાષ્ટ્રીય પત્રકાર દિવસે પત્રકારોની મિટીંગ મળી હતી અને પત્રકાર દિવસની એકબીજાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી, ત્યારબાદ મિટિંગમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે અંકુરભાઇ વી મહેતા સલાહકાર તરીકે સિનિયર પત્રકાર અને તંત્રી પ્રતાપભાઈ કે ગોહિલ અને મહામંત્રી તરીકે વિશાલભાઈ એમ સાગઠિયાની વરણી કરવામાં આવી હતી આ વરણી થી તમામ પત્રકારો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.