
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિ સાથે સાથે બ્રહ્મસમાજ તથા સિહોર નું ગૌરવ વધારતા ડૉ. અનિતાબેન ભાવિનભાઈ જોષી પીએચડી થયા છે સિહોર ઔદીચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણ જ્ઞાતિના કારોબારી સભ્ય એવા કિશોરભાઈ જોશીના પુત્ર વધુ અનિતાબેન ભાવિનભાઈ જોષી કે જેઓ સિહોર ની એલ.ડી.મુનિ હાઈસ્કૂલ માં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેઓશ્રી દ્વારા તાજેતરમાં પી.એચ.ડી ની ડીગ્રી પ્રાપ્ત કરતા હાલ સિહોર જ્ઞાતિ સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજ,એલ.ડી.મુનિ હાઈસ્કૂલ તથા સમગ્ર સિહોર નું નામ રોશન કરેલ છે.