દેવરાજ બુધેલીયા
આજે ૨૩ મી સપ્ટેમ્બર ભીમ સંકલ્પ દિવસ.. જે નિમિત્તે સિહોર ખાતે ડો ભીમરાવ આંબેડકર સાહેબ ચોકમાં બૌધ વંદના કાર્યક્રમ યોજાયો હતો જેમા દલિત પરીવાર સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઇ સરવૈયા, હર્ષદભાઇ બાંભણીયા, શિવાલાલ સોલંકી, દિનેશ રાવજકા, કાળૂભાઇ રાઠોડ, અરવિંદ મકવાણા, મુકેશભાઇ નમશા, પ્રવિણ પરમાર, મનુભાઈ સોલંકી, કલ્પેશભાઇ પરમાર (મારાજ), સુરેશ સોલંકી, હરીભાઈ સરવૈયા, બાબુભાઈ મકવાણા, સહીત પરીવાર સાથે કાર્યક્રમમાં જોડાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here