સાંસદ ભારતીબહેન શિયાળ વિષેશ ઉપસ્થિત રહ્યા

દેવરાજ બુધેલીયા
આજ રોજ રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજી ની ૧૫૦મી જન્મજયંતી નિમિતે સિહોર શહેર ખાતે મંગલમ્ ખાદીગ્રામ ભંડારમાં ભાવનગર લોકસભાના સાંસદશ્રી ર્ડો.ભારતીબેન શિયાળ તેમજ ખાદિ ગ્રામ ઉધોગ ના ડાયરેકટરશ્રી ચિથરભાઇ પરમારની વિશેષ ઉપસ્થિતીમાં ખાદી વસ્ત્ર ની ખરીદી કરવામાં આવી હતી જેમાં જીલ્લા ભાજપ ઉપપ્રમુખ માસાભાઇ ડાંગર, મંત્રી હંસાબેન પરમાર સિહોર શહેર પ્રમુખ શંકરમલ કોકરા, તાલુકા પ્રમુખ ગેમાભાઇ ડાંગર,સિહોર શહેર ના પુર્વ પ્રમુખ રાકેશભાઇ છેલાણા,શહેર મહામંત્રી આશિષભાઇ પરમાર,સિહોર નગરપાલિકા ટાઉનપ્લાનીંગ ચેરમેન વિક્રમભાઇ નકુમ,જીલ્લા યુવા મોરચા મહામંત્રી પરેશભાઇ જાદવ વગેરે કાર્યકર્તા બંધુઅો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here