હરેશ પવાર
સિહોર આઈ સી ડી કચેરી ખાતે પોષણ અભિયાન અંતર્ગત ઉજવવામાં આવતા પોષણ માસ અંતર્ગત પોષણ મેળા નું આયોજન કરવામાં આવેલ જેમાં સિહોર પ્રાંત કચેરીના નાયબ કલેક્ટર શ્રી એસ ડી ગોકલાની સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ સિહોર નગરપાલિકા ના પ્રમુખશ્રી દીપતિબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિતી માં તેમજ R.B. S. K. ના ર્ડો. વિજયભાઇ ર્ડો. પૂજાબા એ ખાસ હાજરી આપેલ પ્રમુખ શ્રી દીપ્તિબેન ત્રિવેદી દ્વારા તેમના અનુભવ અને પોષણ વિશે જણાવેલ પ્રાંતસાહેબે પોષણ અંગે માહિતી માર્ગદર્શન તેમજ આંગણવાડી બહેનો ના કામ ને બિરદાવેલ અને ઓછું વળતર અને વધુ કામ કરતી અને ડોર ટુ ડોર સરકારી કામ ને માહિતી માર્ગદર્શન આ બહેનો દ્વારા આપતાં હોય અને જાગૃતતા બદલ અભિનંદન આપેલ ર્ડો. વિજયભાઈ એ પણ રસદાયક વાત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇન.સી.ડી.પી.ઓ.ના ધારની બેન જાની બ્લોક કો.ઓડીનેટર. અફજલખાન પઠાણ તેમજ સુપરવાઈઝરો હેમાબેન.મીનાબેન નયનાબેન.રીટાબેન ચાંદનિબેન તેમજ સ્ટાફગણે જહેમત ઉઠાવેલ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here