દેવરાજ બુધેલીયા
ગત શનિવારના રોજ વળાવડ પ્રાથમિક શાળામાં આજ ગામના દશામાં વાળા ચીમનભાઈ તરફથી વલાવડ શાળા અને આંગણવાળી ના તમામ બાળકો ને સેવ ખમણીના નાસ્તા સાથે શાળાની સો થી વધુ દીકરીઓ અને આંગણવાળી બહેનોને જીવન જરૂરી માથાની રિંગ ,બોરીયું અને નેલપોલીશ આપવામાં આવેલ થત શાળાના પ્રિન્ટર માં પણ રૂ.૫૦૦૦ હજાર રૂપિયા દાન કરેલ છે ત્યારે શાળા પરિવારના આચાર્ય અને સ્ટાફે દાંતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અહીં સરપંચ સુરાભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here