બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેરની સુપ્રસિધ્ધ શૈક્ષણિક સંસ્થા વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ સિહોર ગઈકાલે ગણપતિ ઉત્સવ નિમિત્તે ધોરણ – ૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી (માટીના ગણપતિ)ની સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધામાં પ્રથમ,દ્રિતિય અને તૃતિય આવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માનિત કરાયાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here