દેવરાજ બુધેલીયા
20 નવેમ્બર એટલે વિશ્વ હરસ,મસા દિવસ. આ દિવસ નિમિત્તે આજે સિહોરની શ્રી કષ્ટભંજન મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દર્દીઓને ડો.સહદેવસિંહ ચૌહાણ (એમ.એસ.સર્જન) દ્વારા નિદાન કરી સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં સિહોર સાથે પંથકના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here