દેવરાજ બુધેલીયા
20 નવેમ્બર એટલે વિશ્વ હરસ,મસા દિવસ. આ દિવસ નિમિત્તે સિહોરની શ્રી કષ્ટભંજન મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલમાં ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડો.સહદેવસિંહ ચૌહાણ (એમ.એસ.સર્જન) દ્વારા નિદાન કરી આપવામાં આવશે. સવારે 9 થી 12 ના સમય દરમ્યાન ફોન. નં. 6352747574 ઉપર રજિસ્ટ્રેશન કરાવી ને કેમ્પનો લાભ લેવા હોસ્પિટલ કર્તાઓ દ્વારા યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here