
દેવરાજ બુધેલીયા
સિહોરના વોર્ડ 7 માં વિકાસ ના કામો થયા નથી. રોડ રસ્તાના પ્રાથમિક જરૂરિયાત ને લગતા કામો આ વોર્ડમાં કરવામાં જ આવ્યા નથી. તેવા આક્ષેપો અહીંના રહીશો દ્વારા કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા વોર્ડના વિકાસ માટે ગ્રાંટ ફાળવામાં આવી છે તો તે ગ્રાન્ટ નો ઉપયોગ કેમ થતો નથી તેવા પ્રશ્નો અહીંના રહીશોમાં ઉદ્દભવ્યા છે