શરદ પૂનમની સંધ્યાએ ભવ્ય રાસગરબાનું આયોજન, હિરેન પડ્યાંના કંઠે યોજાશે ગરબા મહોત્સવ

શંખનાદ કાર્યાલય
સિહોર સમસ્ત બ્રહ્મસમાજ યુવાપરશુરામ ગ્રુપ દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષે પણ શરદપુનમ ની પૂર્વ સંધ્યાએ ભવ્ય રાસગરબા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ હિરેન પંડયા ના લાઈવ ઓરકેસ્ટ્રા ટિમ એક્સ્ટસી ઓરકેસ્ટ્રા ના સથવારે તા 12/10/19 શનિવારે રાત્રે 8:30 કલાકે ટાઉનહોલ ખાતે યોજાશે તો શરદપૂનમની પૂર્વ સંધ્યા ની ચાંદની માં રાસની રમઝટ બોલાવવા દરેક બ્રહ્મસમાજ ના વડીલો,માતાઓ,ભાઈઓ-બહેનો,બાળકો સહિત પધારશો આ કાર્યક્રમમાં વડીલો (માવતર) માટે ખાસ ગરબા રાઉન્ડ,ટ્રેડીશનલ ડ્રેસ,કપલ રાઉન્ડ તથા બેસ્ટ પરફોર્મન્સ માટે ઇનામોની વણઝાર પણ રાખેલ છે તથા વ્યવસ્થા ના ભાગ રૂપે પાસ સિસ્ટમ રાખેલ છે તો પાસ અથવા નિમંત્રણ પત્રિકા સાથે લઈ આવવું તેવું યુવાપરશુરામ ગ્રુપ પ્રમુખ દીપકભાઈ જાની ની યાદીમાં જણાવાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here