સિહોરની જનતા માટે ઇલેક્ટ્રોનિક આઈટમનો ભવ્ય શો રૂમનો આરંભ, કોઈ પણ ખરીદી ઉપર ૫૦,૦૦૦ સુધીના ઇનામો તો ખરા જ

દેવરાજ બુધેલીયા
સિહોરમાં શ્રી રામ સર્વિસીઝ દ્વારા ઇલેક્ટ્રોનિક આઇટમો નો ભવ્ય શો રૂમનો આરંભ સિહોરના દાદા ની વાવ વિસ્તારમાં મામલતદાર કચેરી સામે આવેલ ગોપાલ દર્શન કોમ્પ્લેક્ષ માં કરવામાં આવ્યો છે. સિહોરની જનતા માટે ઇલેક્ટ્રોનિક આઈટમનો વણઝાર સાથે પચાસ હજાર સુધીના ઇનામો ની હારમાળા ખરીદી ઉપર લગાવી દેવામાં આવી છે. આ સાથે ફાયનાન્સ સુવિધાઓ,રિપ્લેસમેન્ટ જેવી સર્વિસો શરૂ કરવામાં આવી છે. આજે જ લો શ્રી રામ સર્વિસીઝ ની મુલાકાત.