
બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ પ્રાથમિક વિધાલય ગુજરાતી/અંગ્રેજી માધ્યમ તથા હાઈસ્કૂલ વિભાગ દ્રારા દર વષઁ ની મુજબ આ વષેઁ પણ શ્રી ગણેશજીની મુતિઁની સ્થાપના વાજતે ગાજતે.સંપુર્ણ મંત્રોચાર પૂજનવિધી સાથે કરવામાં આવેલ સ્થાપના બાદ પ્રતિદિન સવાર,બપોર,સાંજે સમુહ આરતીનું આયોજન કરેલ જેમાં આરતી શુસોભીત કરવાની સ્પધાઁનું આયોજન પણ કરેલ પ્રતિદિન શાળાના બાળકોને શાળા દ્રારા પ્રસાદ વિતરણ કરવામાં આવેલ ત્યારબાદ પરંપરાગત રીતે તેનું વિસઁજન કરવામાં આવશે આ ધામિઁક ઉત્સવને સફળ બનાવવા માટે શાળા પરીવારે જહેમત ઉઠાવેલ.