બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકાના સણોસરા ગામે આજે સવારે રાજકોટ તરફ જતી એક એસ્ટીમ કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી આગની ઘટનામાં કારની અંદર મુસાફરી કરનારનો તમામનો આબાદ બચાવ થયો હતો બનાવ ને લઈ થોડીવાર માટે ટ્રાફિક સર્જાયો હતો અને કારમાં આગ લાગવાની ક્ષણીક માજ એસ્ટીમ ખાખ થઈ ગઈ હતી જોકે કારમાં કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા કઈ તરફ જતી હતી તે જાણવા મળ્યું નથી