આચાર્ય સ્મિતાબહેન આચાર્ય ભાગવત નું રસપાન કરાવશે

દેવરાજ બુધેલીયા
સિહોરમાં લાલજી મંદિર વખારવાળા ચોકમાં સર્વ પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ નું આયોજન તા.12.9.19 થી 18.9.19 સુધી સમય બપોરે 3 થી 6 સુધીનો રાખવામાં આવ્યો છે. વ્યાસપીઠ ઉપરથી આચાર્ય સ્મિતાબહેન ભાગવત નું રસપાન કરાવશે. સિહોરની ધર્મપ્રેમી જનતાને ભાગવત કથા નો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here