
દેવરાજ બુધેલીયા
હાલ આ વખતે ચોમાસું સારું થયું હોય ત્યારે વધારે પડતો વરસાદ હોવાને કારણે દુષ્કાળની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેમાં વધારે પડતો વરસાદ પડવાને કારણે ઉભા પાકમાં પણ નુકસાન થયેલ છ તેમજ માલધારી ને પોતાના માલઢોરને ચરાવવા માટે ઘાસચારો પણ વધારે પડતો વરસાદ કારણે બળી ગયો હોય જેના કારણે મોટાભાગના માલધારીઓ પોતાના પશુધનને લઈને આ ગામથી પહેલે ગામ ફરતા હોય ત્યારે આજરોજ સાડા રતનપર ગામનો એ ભરવાડ પરિવાર સિહોરના હાઇવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આપણી ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે એક કહેવત છે સૈયર મોરી રે ચાંદા ને પછવાડે સુરજ કેદી ઉગછે રે તેવી એક તસવીર અમારા પ્રતિનિધિ દેવરાજ બુધેલીયા તેના કેમેરામાં કેદ કરી હતી જેમાં એક બાજુ માલધારી પરિવાર પોતાના માલઢોર ને લઈને આવી રહ્યો હોય એક બાજુ તેની ઊંટગાડી જતી હોય તે ઉટગાડી માં તે માલધારી નો પરિવાર બેઠો હોય અને સાંજનો સૂરજ ઢળતો હોય તેવી એક તસવીર નજારો જોવાલાયક બન્યો છે જેમાં માલધારી સવારે પોતાના માલઢોર ને લઈને ચલાવવા માટે જતો હોય અને સાંજે પોતાના માલઢોરને લઈને ફરવા નો સમય હોય તેરે માલધારી સુરજ ઢળવા ની રાહ જોતો હોય તેવી આ તસવીરમાં જોવા મળી રહ્યું છે એક બાજુ સૂરત ઢળી રહ્યો છે બીજી બાજુ માલધારી પોતાના પશુધનને લઈને માલધારી જતો હોય ત્યારે આ એક ગીતની કડી આપણને યાદ આવે છે કે સૈયર મોરી રે ચાંદા ને પછવાડે સુરજ કેદી ઉગસે તેવું જ આ તસવીરમાં જોવા મળી રહ્યું છે.