યાસીન ગુંદીગરા
ગઈકાલે જમીઅતે ઉલ્માં એ હિન્દ સંસ્થા દ્વારા સિહોર દ્વારા સોરઠીયા ઘાંચી જમાત ની વાડી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ સર ટી હોસ્પિટલ ભાવનગરના સહયોગથી આ બ્લડ કેમ્પ યોજાયો હતો અહીં હિન્દુ મુસ્લિમ યુવાનો આગેવાનોએ બ્લડ ડોનેશન કરીને કોમી એકતાના દર્શન થયા હતા અને કેમ્પમાં રક્તદાન કરેલ આ કેમ્પમાં સિહોર મોંઘીબાની જગ્યા ના મહંત શ્રી જીણારામબાપુ ની ખાસ ઉપસ્થિતી માં તેમજ સિહોરના મહિલા પી એસ આઇ અધિકારી જે બી પરમાર સિહોર શહેર ભાજપના પ્રમુખ શંકરમલ કોકરા નગરસેવક રજાકભાઈ સોલંકી ઇનુસભાઈ મહેતર રહીંમભાઈ વાસણવાળા પત્રકાર હરીશ પવાર તેમજ આ કેમ્પનું આયોજન તેમજ સફળ બનાવવા જમીયતે ઉલમા એ હિન્દ ના પ્રમુખ જનાબ મોલાના રસીદ અહમદ વાઇસ પ્રેસિડેન્ટ મોલાના ઈકબાલ ઉસ્તાદ જમીયતે ઉલમના આગેવાનો મોલાના આબીદ મોલાના આમીન મોલાના હમજાહ મોલાના અબ્બાસ ભાદરખા તથા જમીયત યુથ ટીમ ના અબ્દુલ મલિકભાઈ વસીમ પરમાર મુસ્તુફા સોરઠીયા તેમજ મુસ્લિમ સમાજ ના વિવિધ જ્ઞાતિઓના તમામ પ્રમુખો આગેવાનો સમાજ ના શ્રેષ્ટિઓ મહાનુભાવો તેમજ સિહોર હિન્દુ સમાજના આગેવાનો સંસ્થાઓ ના મહાનુભાવો આ હિન્દુ મુસ્લિમ સમાજ ના સયુંકત રીતે આ રક્તદાન પણ કરેલ આ પ્રશ્સનીય પ્રેરણાદાયી કાર્ય ને જમીયતે ઉલમા એ હિંદ સિહોર સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરેલ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here