દેવરાજ બુધેલીયા
સિહોરની નામાંકિત સંસ્થા નંદલાલ ભુતા સ્કૂલ ખાતે માર્ગદર્શન શિબિર યોજાઈ હતી સિહોરના મગજ થતા માનસિક વિચારો રોગના નિષ્ણાત મનોચિકિત્સક ડો દેવાંશું દેસાઈની ઉપસ્થિતીમાં શિબિરનું આયોજન થયું છે ડો દેવાંશુંએ વિધાર્થી બાળકોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ દરમિયાન સંસ્થાનો શિક્ષિક સ્ટાફ જોડાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here