
દેવરાજ બુધેલીયા
સિહોર શહેર અને કંસારા સમાજના પ્રતિષ્ઠિત આગેવાન રામકૃપા મેડિકલ વાળા અંતુભાઈ ના ઘરે ગઈકાલે પોતાના ઘરે રામ દરબાર અને સંતવાળી કાર્યક્રમ યોજાયો પૂર્વ નગર પાલિકા મહિલા પ્રમુખ ચેતનાબેનના પતિદેવ અંતુભાઈના પિતાશ્રીની પૂર્ણતિથી નિમિતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કલાકાર બળવંત રામબાપુ તેમજ રામદાસબાપુએ સંતવાણીનું રસપાન કરાવ્યું હતું કાર્યક્રમમાં આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા