
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના ટાણા ગામે ક્ષત્રિય અને કુંભાર પરિવારો વચ્ચે મારામારી થતાં કુંભાર પરિવારના ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી જેમાં કુંભાર પરિવારના જગદીશભાઈ ને માથાના ભાગે ઇજા થઇ હતી તેમનાથી નાનાભાઈ ને પેટના ભાગે તેમજ જગદીશભાઈના પત્ની સહિતના ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી સારવાર માટે શિહોર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા બનાવને લઈ સિહોર પોલીસ દ્વાર વધુ તપાસ હાથ ધરી છે.