
દેવરાજ બુધેલીયા
સિહોરમાં અમદાવાદ રોડ ઉપર આવેલ દેરાસર ની એકદમ નજીકના પોષ વિસ્તારમાં શ્રી ખોડિયાર બંગલોઝ નું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બે બેડ રૂમ હોલ કિચન અને ત્રણ બેડ રૂમ હોલ કિચન સાથે આકર્ષક એલિવેશ ડિઝાઇન સાથે સિહોરની જનતા માટે એક અનોખા પ્રકારનું આકાર લઈ રહ્યું છે શ્રી ખોડિયાર બંગલોઝ અદ્યતન ડિઝાઇન સંપૂર્ણ સુવિધાસભર શહેરની યશકલગી સમાન શ્રી ખોડિયાર બંગલોઝની એકવાર મુલાકાત લઈ વ્યાજબી ભાવથી બુક કરાવી સંપૂર્ણ સુવિધા પ્રાપ્ત કરો