
દેવરાજ બુધેલીયા
સિહોરમાં આજે લાભશંકર મયારામ દવે પરિવાર દ્વારા બંધન પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો આજે પોથી યાત્રાથી પ્રારંભ થયો હતો. શાસ્ત્રી શ્રી કનુભાઈ રાજ્યગુરુ વ્યાસાસને થી ભાવિક ભક્તોને કથાનું રસપાન કરાવશે. ભાગવત કથાની પૂર્ણાહુતિ તા.7.11. 2019 ને ગુરુવારે કરવામાં આવશે…