
દેવરાજ બુધેલીયા
સિહોરના મહિલા રાજકીય આગેવાન ગીતાબેન કોતરનો આજે જન્મ દિવસ હતો અને જેની આજે અનોખી ઉજવણી કરી છે ભાજપના મહિલા આગેવાને આજે પોતાના જન્મ દિવસની પ્રેરણાત્મક ઉજવણી કરીને સ્વચ્છતા કાર્યક્રમ યોજીને વિદ્યાર્થી બાળકો સાથે કેક કાપી જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો હતો.