
શંખનાદ કાર્યાલય
હાલ રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ ચાલી રહી છે સમગ્ર રાજ્ય જિલ્લા અને સ્થાનિક કક્ષાઓ પર વિવિધ સ્પર્ધાઓ વચ્ચેની હરીફાઈ યોજાઈ રહી છે જેમાં સિહોર વળાવડ ગામના પ્રાથમિક સ્કૂલ શિક્ષક આચાર્ય પદમાંબેન મારવાડી પ્રથમ ક્રમાંકે મેળવ્યો છે વળાવડ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા પદમાંબેન મારવાડીએ ગોળાફેંક અને ચક્રફેક બન્ને સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તેઓ ખૂબ સુંદર રીતે રમતોમાં ભાગ લઈ સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ હાસીલ કર્યો છે