દેવરાજ બુધેલીયા
નવરાત્રી ના પવિત્ર તહેવાર માં સિહોરના મોટા ચોક ખાતે પરંપરાગત રીતે વર્ષોથી માટીની મૂર્તિ બનાવીને નવે નવ દિવસ અલગ અલગ માતાજીના રૂપોના દર્શન માટે મુકવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે માં અંબા ની વાદ્ય સાથેની અદભુત મૂર્તિને ડીજેના તાલ સાથે વાજતે ગાજતે મંડપમાં લાવવામાં આવી હતી. મોડી રાત સુધી માઈ ભક્તો ની દર્શન માટે ભીડ લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here