હરીશ પવાર
આજરોજ સિહોર શહેર યુવા મોરચા ના ઉપપ્રમુખ અને ભાવનગર જિલ્લા આઇટી સેલ ના સહ ઈન્ચાર્જ એવા ધ્રુવભાઈ ભટ્ટ ના જન્મ દિવસ નિમિતે સિહોર શહેર સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દી ઓને ફ્રૂટ વિતરણ કરી પુણ્ય નું કામ કર્યું છે અને પોતાના જન્મ દિવસ ઊજવણી કરવામાં આવી છે તેમાં ખાસ ઉપસ્થિત સિહોર શહેર નગરપાલિકા ના પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી, શહેર ભાજપા ના પૂર્વ પ્રમુખ રાકેશભાઈ છેલાણા, સિહોર શહેર ભાજપા ના પ્રમુખ શંકરમલ કોકરા, હિતેશભાઈ મલુકા,સતારભાઈ, પ્રદેશ યુવા મોરચા ના આગેવાન અનિલભાઈ ગોહિલ, જિલ્લા યુવા મોરચા ના મહામંત્રી પરેશભાઇ જાદવ, સિહોર શહેર યુવા મોરચા ના મહામંત્રી પાર્થભાઈ વ્યાસ, ગિરીશભાઇ ગોહિલ, અને મહિલા મોરચા માંથી રૂપલબેન રાઠોડ, મંગુબેન ઝીઝુવાડીયા.. હાજર રહી ધ્રુવભાઇ ભટ્ટ ના જન્મ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.